જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ Sankalp Registration System
● નોંધણી બંધ
॥ મંગલ સંકલ્પ ॥

શ્રીફળ રજીસ્ટ્રેશન
હવે બંધ કરવામાં આવ્યું છે

સંકલ્પ પ્રદક્ષિણા માટેની ઓનલાઇન શ્રીફળ અને નવકારશી પાસ નોંધણી હવે પૂર્ણ થઈ ગઈ છે.

✓ જેમણે સફળતાપૂર્વક નોંધણી કરી છે તેઓ પોતાના WhatsApp પર મળેલ Unique QR Code સાચવી રાખશો.

રથયાત્રાના દિવસે શ્રીફળ / નવકારશી પાસ મેળવવા માટે કાઉન્ટર પર આ QR Code બતાવવાનો રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક
જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ 📞 9904263706